લેખન
The officer dictates one sentence and you write it (3 tries). Have someone read these to you in English.
Washington was the first President.
Washington પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
The capital of the United States is Washington, D.C.
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની Washington, D.C. છે.
The President lives in the White House.
રાષ્ટ્રપતિ White House માં રહે છે.
Independence Day is in July.
Independence Day જુલાઈમાં છે.
Citizens can vote.
નાગરિકો મત આપી શકે છે.
Mexico is south of the United States.
Mexico યુનાઇટેડ સ્ટેટ્સની દક્ષિણે છે.
Canada is north of the United States.
Canada યુનાઇટેડ સ્ટેટ્સની ઉત્તરે છે.
The flag is red, white, and blue.
ધ્વજ લાલ, સફેદ અને વાદળી છે.
People pay taxes.
લોકો કર ચૂકવે છે.
New York City was the first capital.
New York City પ્રથમ રાજધાની હતી.
We have fifty states.
આપણી પાસે પચાસ રાજ્યો છે.
Lincoln was the President during the Civil War.
Lincoln ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ હતા.